પરવલય $y^{2}=x$,સુરેખા $y=4$ અને $y$-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

  • A
    $16 / 3$ ચોરસ એકમ
  • B
    $64 / 3$ ચોરસ એકમ
  • C
    $7 \sqrt{2}$ ચોરસ એકમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વક્રો $y=(x+1)^2, y=(x-1)^2$ અને રેખા $y=\frac{1}{4}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

$AOB$ એ ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{9}=1$ નો ધન ચરણ છે,જેમાં $OA=5, OB=3$ છે. ઉપવલયના ચાપ $AB$ અને જીવા $AB$ વચ્ચેનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

જો પ્રદેશ $\{(x, y): \frac{a}{x^2} \leq y \leq \frac{1}{x}, 1 \leq x \leq 2, 0 < a < 1\}$ નું ક્ષેત્રફળ $(\log_e 2) - \frac{1}{7}$ હોય,તો $7a - 3$ ની કિંમત કેટલી થાય?

પરવલય $x^{2}=4y$ અને રેખાઓ $y=2$,$y=4$ તથા $Y$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

રેખા $2y + x = 8$,$x$-અક્ષ અને રેખાઓ $x = 2$ તથા $x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo