જ્યારે પારો $10^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની ઘનતામાં થતો ફેરફાર કેટલો હશે ($\%$ માં)? (પારાનો કદ પ્રસરણાંક $18.2 \times 10^{-5} \ K^{-1}$ છે)

  • A
    $1.82$
  • B
    $0.91$
  • C
    $9.1$
  • D
    $0.45$

Explore More

Similar Questions

આદર્શ વાયુ સમીકરણ પરથી કદ પ્રસરણાંક મેળવો.

એક બીકર $4^{\circ}C$ તાપમાને પાણીથી સંપૂર્ણ ભરેલું છે. તે ક્યારે ઉભરાશે?

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $5 \times 10^{-4} \ K^{-1}$ છે. જો ગ્લિસરીનનું તાપમાન $40^{\circ} C$ જેટલું વધારવામાં આવે,તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર . . . . . . થશે.

જ્યારે પ્રવાહીને તાંબાના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનો આભાસી પ્રસરણાંક $C$ છે અને જ્યારે તેને ચાંદીના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તે $S$ છે. જો $A$ એ તાંબાનો રેખીય પ્રસરણાંક હોય, તો ચાંદીનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

$20 \, ^\circ C$ તાપમાને અને સામાન્ય દબાણે એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેનું તાપમાન તેટલા જ દબાણે વધારીને $100 \, ^\circ C$ કરવામાં આવે,તો તેનું કદ $125 \, cm^3$ થાય છે. સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય $^\circ C^{-1}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo