આ પરિપથમાં બે કેપેસિટર $A$ અને $B$ દર્શાવેલ છે,જેની કેપેસીટન્સ અનુક્રમે $C$ અને $2C$ છે. જ્યારે તેઓ સંપૂર્ણપણે ચાર્જ થાય છે,ત્યારે સેલને દૂર કરવામાં આવે છે અને કેપેસિટર્સને તેમની વિરુદ્ધ ધ્રુવીયતા ધરાવતી પ્લેટો એકબીજાને સ્પર્શે તે રીતે જોડવામાં આવે છે. તો:
$(a)$ $A$ પરનો ચાર્જ $\frac{4CE}{9}$ છે
$(b)$ $B$ પરનો ચાર્જ $\frac{8CE}{9}$ છે
$(c)$ આ પ્રક્રિયામાં ઉર્જાનો વ્યય $\frac{CE^2}{3}$ છે
સાચું વિધાન/વિધાનો કયા છે?

  • A
    $a$ અને $b$ સાચા છે
  • B
    $b$ અને $c$ સાચા છે
  • C
    $a$,$b$ અને $c$ સાચા છે
  • D
    માત્ર $c$ સાચું છે

Explore More

Similar Questions

બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ $S$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે અને કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે,જ્યારે કળ બંધ કરવામાં આવે છે,ત્યારે કેપેસીટરો પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?

Difficult
View Solution

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો: જ્યારે બે સમાન કેપેસિટરોને અલગ-અલગ પોટેન્શિયલ પર ચાર્જ કરવામાં આવે છે અને સ્ત્રોતથી ડિસ્કનેક્ટ કર્યા પછી એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે.

$C_1$ કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટરને $V_0$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઉર્જા $U_0$ છે. તેને સમાંતરમાં $C_2$ કેપેસીટન્સ ધરાવતા બીજા અનચાર્જ્ડ કેપેસીટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં વ્યય થતી ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

$C_1 = 1 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $9 \ V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ $C_1$ ને બેટરીથી દૂર કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \ \mu F$ અને $3 \ \mu F$ ના કેપેસીટર $C_2$ અને $C_3$ સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા પછી $C_3$ પરનો વિદ્યુતભાર શોધો.

$20\,F$ ના કેપેસિટરને $5\,V$ સુધી ચાર્જ કરીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને એક અનચાર્જ્ડ $30\,F$ ના કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો .......$J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo