રેખીય પ્રસરણાંક શેના પર આધાર રાખે છે?

  • A
    સળિયાની મૂળ લંબાઈ
  • B
    સળિયાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા
  • C
    સળિયાના તાપમાનમાં થતો ફેરફાર
  • D
    ધાતુનો પ્રકાર

Explore More

Similar Questions

એક ઘન પદાર્થનો ક્ષેત્રફળ પ્રસરણાંક $2 \times 10^{-5} \, ^{\circ}C^{-1}$ છે,તો તેનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.30 \%$ નો વધારો થાય છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

બે સળિયા,એક એલ્યુમિનિયમનો અને બીજો સ્ટીલનો,જેમની પ્રારંભિક લંબાઈ $l_1$ અને $l_2$ છે,તેમને જોડીને $l_1 + l_2$ લંબાઈનો એક સળિયો બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_a$ અને $\alpha_s$ છે. જો તાપમાનમાં $t ^\circ C$ નો વધારો કરવામાં આવે ત્યારે દરેક સળિયાની લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો $\frac{l_1}{l_1 + l_2}$ ગુણોત્તર શોધો.

જો એક સળિયાને બંને છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવે અને તેનું તાપમાન વધારવામાં આવે તો શું થશે?

ત્રણ $\ell$ લંબાઈના સળિયાઓને જોડીને સમબાજુ ત્રિકોણ $PQR$ બનાવેલો છે. $O$ એ $PQ$ નું મધ્યબિંદુ છે. તાપમાનના નાના ફેરફાર માટે $OR$ અંતર અચળ રહે છે. જો $PR$ અને $RQ$ માટે રેખીય પ્રસરણાંક $\alpha_2$ હોય અને $PQ$ માટે $\alpha_1$ હોય,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo