તાંબાની ઉષ્મીય વાહકતાનો ગુણાંક સ્ટીલ કરતા નવ ગણો છે. આકૃતિમાં દર્શાવેલ સંયુક્ત નળાકાર સળિયામાં,તાંબા અને સ્ટીલના જોડાણ પાસેનું તાપમાન $^oC$ માં કેટલું હશે?

  • A
    $75$
  • B
    $67$
  • C
    $33$
  • D
    $25$

Explore More

Similar Questions

ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના $n$ ઘાત ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૂર્યની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરતા ગ્રહનો આવર્તકાળ કોના પ્રમાણમાં હશે?

જે રેખાઓના દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

નીચે આપેલા સંતુલિત સમીકરણ માટે કયું વિધાન ખોટું છે:
$CS_2 + 3O_2 \to 2SO_2 + CO_2$

કઈ બે કક્ષકો અક્ષ પર આવેલી છે અને અક્ષની વચ્ચે નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo