$132^{\circ}$ માપ ધરાવતા ખૂણાના પૂરકકોણનો કોટિકોણ $\ldots \ldots \ldots$ માપનો હોય છે. ($^{\circ}$ માં)

  • A
    $82$
  • B
    $58$
  • C
    $42$
  • D
    $48$

Explore More

Similar Questions

$45^{\circ}, 64^{\circ}$ અને $72^{\circ}$ ના ખૂણા ધરાવતા કેટલા ત્રિકોણ દોરી શકાય? તમારા જવાબ માટે કારણ આપો.

આપેલ આકૃતિમાં,કિરણ $BA$ એ રેખા $CD$ ને લંબ છે. જો $x: y: z = 4: 5: 6$ હોય,તો $x, y$ અને $z$ ના મૂલ્યો શોધો.

સાબિત કરો કે આપેલા બિંદુમાંથી,આપણે આપેલી રેખા પર માત્ર એક જ લંબ દોરી શકીએ છીએ.

આપેલ આકૃતિમાં,જો $PQ || RS$,$RS || MN$ અને $y: z = 7: 11$ હોય,તો $x$ શોધો. ($^o$ માં)

$53^{\circ}, 64^{\circ}$ અને $63^{\circ}$ ખૂણાઓ ધરાવતા કેટલા ત્રિકોણ દોરી શકાય? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo