આપેલ પરિપથ માટે સેલમાંથી વહેતો પ્રવાહ ................ $A$ છે.

  • A
    $12$
  • B
    $6$
  • C
    $4$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

ચાર અવરોધો $A, B, C$ અને $D$ વ્હીટસ્ટોન બ્રિજ બનાવે છે. જ્યારે $C = 100 \ \Omega$ હોય ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. જો $A$ અને $B$ ને અદલાબદલી કરવામાં આવે,તો બ્રિજ $C = 121 \ \Omega$ માટે સંતુલિત થાય છે. $D$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

આકૃતિમાં પ્રવાહોનું નેટવર્ક દર્શાવેલ છે. પ્રવાહોના મૂલ્યો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પ્રવાહ $i$ નું મૂલ્ય ................. $A$ થશે.

નીચે આપેલ સર્કિટમાં પ્રવાહ $i$ કેટલો છે?

અર્ધવાહકની અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha$ માપવા માટે,આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણ તૈયાર કરવામાં આવી છે. ભુજા $BC$ અર્ધવાહકની બનેલી છે. પ્રયોગ $25^{\circ} C$ તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજા $BC$ નો અવરોધ $3 \ m\Omega$ છે. ભુજા $BC$ ને $2^{\circ} C / s$ ના અચળ દરે ઠંડી કરવામાં આવે છે. જો ગેલ્વેનોમીટર $G$ માં $10 \ s$ પછી કોઈ વિચલન જોવા ન મળે,તો $\alpha$ કેટલું હશે?

વ્હીટસ્ટોન નેટવર્કમાં $P=2 \Omega, Q=2 \Omega, R=2 \Omega$ અને $S=3 \Omega$ છે. બ્રિજ સંતુલિત થાય તે માટે $S$ ને કેટલા અવરોધ સાથે શંટ (shunted) કરવો જોઈએ ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo