$8 \,mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $3 \,A$ થી બદલાઈને $1 \,A$ થાય છે,જેમાં $0.1 \,s$ નો સમય લાગે છે. તો કોઈલમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

  • A
    $16 \,V$
  • B
    $1.6 \times 10^{-2} \,V$
  • C
    $16 \times 10^{-2} \,V$
  • D
    $2 \,V$

Explore More

Similar Questions

$5 \, H$ ની ચોક કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $2 \, A/s$ ના દરે ઘટી રહ્યો છે. કોઈલના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું $e.m.f.$ ....... $V$ છે.

આત્મ-પ્રેરકત્વ (self-inductance) નો એકમ વ્યાખ્યાયિત કરો. આત્મ-પ્રેરકત્વ કયા પરિબળો પર આધાર રાખે છે?

$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ કેટલું થાય?

એક કોઈલ (ગૂંચળા) માં $0.05 \ s$ માં પ્રવાહ $2 \ A$ થી બદલાઈને $4 \ A$ થાય છે,ત્યારે તેમાં ઉદ્ભવતું સરેરાશ $e.m.f.$ $8 \ V$ છે. તો કોઈલનું આત્મપ્રેરકત્વ (self-inductance) $H$ માં કેટલું હશે?

એક સોલેનોઇડમાં અચળ પ્રવાહ $I$ જાળવી રાખવામાં આવે છે. જો સોલેનોઇડની અક્ષ પર લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ રાશિઓ વધશે?
$(a)$ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર
$(b)$ સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ
$(c)$ સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ (Self-inductance)
$(d)$ જૂલ ઉષ્માનો દર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo