$E$ જેટલી ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $\frac{E}{4}$ થાય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

  • A
    $\frac{\lambda}{\sqrt{2}}$
  • B
    $\frac{\lambda}{2}$
  • C
    $2 \lambda$
  • D
    $\sqrt{2} \lambda$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ થી ઘટાડીને $\frac{\lambda}{2}$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા એ પ્રારંભિક ઉર્જાના $n$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$80 eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$).

જો ઈલેક્ટ્રોનનું વેગમાન $P_m$ જેટલું બદલાતું હોય અને તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં $0.50\ \%$ નો ફેરફાર થતો હોય, તો ઈલેક્ટ્રોનનું પ્રારંભિક વેગમાન શોધો। ($P_m$ માં)

Difficult
View Solution

એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. ગુણોત્તર $\lambda_{\text{photon}} / \lambda_{\text{electron}}$ એ કોના પ્રમાણમાં છે?

ડી-બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ $2 \mu m$ છે,તો તેનું વેગમાન શોધો. (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo