આકૃતિમાં દર્શાવેલ સુશોભન બ્લોક બે ઘન પદાર્થો - એક સમઘન અને એક અર્ધગોલકનો બનેલો છે. બ્લોકનો પાયો $5 \, cm$ ની ધારવાળો સમઘન છે અને ઉપર લગાવેલ અર્ધગોલકનો વ્યાસ $4.2 \, cm$ છે. બ્લોકનું કુલ પૃષ્ઠફળ શોધો. (in $cm^2$) ($\pi = \frac{22}{7}$ લો)

  • A
    $172.56$
  • B
    $163.86$
  • C
    $189.63$
  • D
    $159.82$

Explore More

Similar Questions

મયંકે તેના બગીચા માટે એક નળાકાર આકારનું પક્ષીઓ માટેનું સ્નાનપાત્ર બનાવ્યું છે,જેના એક છેડે અર્ધગોળાકાર ખાડો છે (આકૃતિ જુઓ). નળાકારની ઊંચાઈ $1.45\, m$ છે અને તેની ત્રિજ્યા $30\, cm$ છે. પક્ષીઓ માટેના સ્નાનપાત્રની કુલ સપાટીનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો. ($\pi = \frac{22}{7}$ લો)

Difficult
View Solution

શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ $4 \,cm$ છે અને તેના વર્તુળાકાર છેડાઓની પરિમિતિ (પરિઘ) $18 \,cm$ અને $6 \,cm$ છે. આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

$7\, m$ વ્યાસ અને $20\, m$ ઊંડો એક કૂવો ખોદવામાં આવે છે અને તેમાંથી નીકળેલી માટીને સમાન રીતે પાથરીને $22\, m$ બાય $14\, m$ નો એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. પ્લેટફોર્મની ઊંચાઈ શોધો. (મીટરમાં) [$\pi=\frac{22}{7}$ લો]

Difficult
View Solution

$45\, cm$ ઊંચાઈ ધરાવતા શંકુના આડછેદના છેડાઓની ત્રિજ્યાઓ $28\, cm$ અને $7\, cm$ છે (આકૃતિ જુઓ). તેનું ઘનફળ,વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો ($\pi=\frac{22}{7}$ લો).

પાણીથી ભરેલી એક અર્ધગોળાકાર ટાંકીને $3 \frac{4}{7}$ $\text{લીટર}$ પ્રતિ $\text{સેકન્ડ}$ ના દરે પાઇપ દ્વારા ખાલી કરવામાં આવે છે. જો ટાંકીનો વ્યાસ $3 \,m$ હોય,તો અડધી ટાંકી ખાલી કરવામાં કેટલો સમય લાગશે? (મિનિટમાં) ($\pi=\frac{22}{7}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo