બે અવિભાજ્ય સંખ્યાઓ $7$ અને $11$ ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો તફાવત . . . . . . થાય.

  • A
    $70$
  • B
    $77$
  • C
    $76$
  • D
    $71$

Explore More

Similar Questions

જ્યારે $(5k+1)^2$ ને $5$ વડે ભાગવામાં આવે,ત્યારે શેષ ....... મળે છે.

બહુપદી $x^{2}-4x+3$ ના શૂન્યોનો ગુણાકાર . . . . . . છે.

કોઈપણ ચાર ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા . . . . . . વડે વિભાજ્ય હોય છે.

$HCF(156, 455)$ શોધો.

જો $m$ અને $n$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો ગુ.સા.અ. . . . . . . થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo