વિકલ સમીકરણ $x \frac{dy}{dx} = 2y$ એ .... દર્શાવે છે.

  • A
    $c$ ત્રિજ્યા ધરાવતા વર્તુળોનું કુળ.
  • B
    ઉગમબિંદુ પર શિરોબિંદુ અને ધન $Y$-અક્ષ પર અક્ષ ધરાવતા પરવલયોનું કુળ.
  • C
    ઉગમબિંદુ પર શિરોબિંદુ અને $X$-અક્ષ પર અક્ષ ધરાવતા પરવલયોનું કુળ.
  • D
    ઉપવલયોનું કુળ.

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + \frac{x}{y} \cdot \frac{x^2+y^2-1}{2(x^2+y^2)+1} = 0$ નો ઉકેલ શોધો.

કંપનીમાં રોકવામાં આવેલ નાણાં સતત ચક્રવૃદ્ધિ થાય છે. જો આજે રોકવામાં આવેલ ₹ $400$,$6$ વર્ષમાં ₹ $800$ થાય છે,તો $30$ વર્ષના અંતે તે કેટલા થશે (₹ માં)?

એક ગોળાકાર વરસાદનું ટીપું તેની સપાટીના ક્ષેત્રફળના પ્રમાણમાં બાષ્પીભવન પામે છે. જો પ્રમાણસરતાનો અચળાંક $K > 0$ હોય,તો વરસાદના ટીપાની ત્રિજ્યામાં થતા ફેરફારનો દર દર્શાવતું વિકલ સમીકરણ કયું છે?

ચોક્કસ સંવર્ધનમાં બેક્ટેરિયાના વધવાનો દર તેની હાજર સંખ્યાના પ્રમાણમાં છે. જો તે $5$ કલાકમાં બમણી થાય,તો $25$ કલાકમાં તેની સંખ્યા મૂળ સંખ્યા કરતા ......... ગણી હશે.

Difficult
View Solution

ધારો કે $f$ એ બે વાર વિકલનીય અ-ઋણ વિધેય છે જેથી $(f(x))^2 = 25 + \int_{0}^{x} ((f(t))^2 + (f'(t))^2) dt$ થાય. તો $f(\log_e(1)), f(\log_e(2)), \ldots, f(\log_e(625))$ નો મધ્યક શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo