પરવલય $2 y^2+25 x=0$ ની નિયામિકા (directrix) $........$ છે.

  • A
    $8 x-25=0$
  • B
    $8 y-25=0$
  • C
    $25 x-28=0$
  • D
    $25 y-8=0$

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4ax$ ના બે બિંદુઓ $P$ અને $Q$ આગળના અભિલંબ વક્ર પરના ત્રીજા બિંદુ $R$ માં છેદતા હોય,તો $P$ અને $Q$ ના યામોનો ગુણાકાર કેટલો થાય ($a^2$ માં)?

Difficult
View Solution

પરવલય $x^{2}+2y=8x-7$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

પરવલય $y^2 = 4ax$ ની જીવાની ઢાળ,જે એક છેડે અભિલંબ છે અને ઉગમબિંદુ પર કાટખૂણો આંતરે છે,તે શોધો.

જો $S(a, b)$ એક નિશ્ચિત બિંદુ હોય અને $P(\alpha, \beta)$ એવું ચલ બિંદુ હોય કે જેથી $4[(x-a)^2+(y-b)^2]=(\alpha x+\beta y+7)^2$ એ પરવલય દર્શાવે,તો $P(\alpha, \beta)$ નો બિંદુપથ શું થાય?

$x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતા પરવલય $y^2 = 4ax$ ના સ્પર્શકનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo