સમયના વિધેય તરીકે કણનું સ્થાનાંતર આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિ દર્શાવે છે કે

  • A
    કણ ચોક્કસ વેગ સાથે શરૂ થાય છે પરંતુ ગતિ પ્રતિપ્રવેગી છે અને અંતે કણ અટકી જાય છે
  • B
    કણનો વેગ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે
  • C
    કણનો પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે.
  • D
    કણ અચળ વેગ સાથે શરૂ થાય છે,પછી ગતિ પ્રવેગી બને છે અને અંતે કણ બીજા અચળ વેગ સાથે ગતિ કરે છે

Explore More

Similar Questions

$y-$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $y = 3t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. કણ જ્યારે મહત્તમ ધન સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સમય ........ $s$ હશે.

નીચેનામાંથી કયો વેગ-સમયનો આલેખ ગતિમાન પદાર્થ માટે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે?

કયો આલેખ અચળ ઋણ પ્રવેગ અને ધન વેગ સાથે ગતિ કરતા પદાર્થને અનુરૂપ છે?

આકૃતિમાં $O$ અને $A$ વચ્ચે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટે સ્થાન-સમયનો આલેખ દર્શાવેલ છે. $O$ અને $A$ વચ્ચેની તેની ગતિ દરમિયાન,પદાર્થ કેટલી વાર સ્થિર થાય છે?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ $(v)$ વિરુદ્ધ સ્થાનાંતર $(x)$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. સ્થાનાંતર $(x)$ ના વિધેય તરીકે પ્રવેગ $(a)$ નો અનુરૂપ આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo