સમય $t$ પર કણનું સ્થાનાંતર આ મુજબ આપવામાં આવે છે: $x = A \sin (-2 \omega t) + B \sin^2 \omega t$. તો,

  • A
    કણની ગતિ $\sqrt{A^2 + \frac{B^2}{4}}$ જેટલા કંપવિસ્તાર સાથેની $SHM$ છે.
  • B
    કણની ગતિ $SHM$ નથી,પરંતુ $T = \pi / \omega$ જેટલા આવર્તકાળ સાથેની દોલિત ગતિ છે.
  • C
    કણની ગતિ $T = \pi / 2 \omega$ જેટલા આવર્તકાળ સાથેની દોલિત ગતિ છે.
  • D
    કણની ગતિ અનાવર્તી (aperiodic) છે.

Explore More

Similar Questions

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે અને $t_0, 2t_0$ અને $3t_0$ સમયે તેનું સ્થાન અનુક્રમે $x = a, b$ અને $c$ છે. તો આંદોલનની આવૃત્તિ કેટલી હશે?

$SHM$ માં રહેલા કણનું સ્થાનાંતર $x = 5 \sin(\pi t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $cm$ માં છે. તો કણ દ્વારા સરેરાશ સ્થાનથી મહત્તમ સ્થાનાંતર સુધી પહોંચવા માટે કેટલો સમય લેવામાં આવશે ($, s$ માં)?

$SHM$ ના વિકલ સમીકરણ $\frac{d^{2}x}{dt^{2}} + 100x = 0$ માં આવૃત્તિનું મૂલ્ય કેટલું છે?

રેખીય $S.H.M.$ કરતા કણ માટે,એક દોલન દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી થાય ($nA$ માં)? ($A=$ $S.H.M.$ નો કંપવિસ્તાર,$n=$ દોલનની આવૃત્તિ)

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo