બે કણો $A$ અને $B$ માટે સ્થાનાંતર-સમયનો આલેખ સમયની ધરી સાથે $30^\circ$ અને $60^\circ$ ના ખૂણે નમેલી સીધી રેખાઓ છે. વેગનો ગુણોત્તર $V_A:V_B$ કેટલો થાય?

  • A
    $1:2$
  • B
    $1:\sqrt{3}$
  • C
    $\sqrt{3}:1$
  • D
    $1:3$

Explore More

Similar Questions

એક લિફ્ટ ઉપર જઈ રહી છે. લિફ્ટ અને મુસાફરનું કુલ દળ $1500\, kg$ છે. લિફ્ટની ઝડપમાં થતો ફેરફાર આલેખમાં દર્શાવ્યા મુજબ છે. લિફ્ટ મુસાફરને કેટલી ઊંચાઈ સુધી લઈ જાય છે? ............ $m$.

બે કણો $A$ અને $B$ માટે સ્થાનાંતર-સમયનો આલેખ નીચે મુજબ છે. ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થાય?

આપેલ આલેખ સીધી રેખામાં ગતિ કરતા કણ માટે વેગ $(v)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ પ્રવેગ $(a)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવેલ વેગ-સમયના આલેખ માટે,પદાર્થ દ્વારા તેની ગતિની છેલ્લી બે સેકન્ડમાં કાપેલું અંતર,સાતેય સેકન્ડમાં કાપેલા કુલ અંતરનો કેટલો ભાગ છે?

$x$-અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = 10t - 2t^2$ દ્વારા આપવામાં આવે છે. તો જે સમયે તે ક્ષણિક સ્થિર થશે તે સમય $(t)$ .......... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo