વિકૃતિ પામેલા પદાર્થની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી છે?

  • A
    $\frac{1}{2} \times \text{સ્ટ્રેસ} \times \text{સ્ટ્રેન}$
  • B
    $\frac{1}{2} \times \text{સ્ટ્રેસ} \times \text{સ્ટ્રેન} \times \text{પદાર્થનું કદ}$
  • C
    $\frac{1}{2} \times \text{સ્ટ્રેસ} \times \text{સ્ટ્રેન} \times \text{પદાર્થનું ક્ષેત્રફળ}$
  • D
    $\text{સ્ટ્રેસ} \times \text{સ્ટ્રેન} \times \text{પદાર્થનું કદ}$

Explore More

Similar Questions

ઘનતા $\rho$ અને લંબાઈ $L$ ધરાવતું એક જાડું દોરડું દ્રઢ આધાર પરથી લટકાવેલું છે. દોરડાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. તેના પોતાના વજનને કારણે દોરડાની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$L$ લંબાઈના તાર પર $Mg$ વજન લટકાવતા તેની લંબાઈમાં થતો વધારો $l$ મીટર છે. તારમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે?

$1 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $1 \ m$ લાંબા તારની લંબાઈમાં $1 \ mm$ નો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય ....... $J$ થશે $(Y = 2 \times 10^{11} \ Nm^{-2})$

યંગ મોડ્યુલસ $Y$ અને પ્રતિબળ $S$ ધરાવતા ખેંચાયેલા તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા ........... છે.

એક તારને એક છેડેથી લટકાવવામાં આવ્યો છે. બીજા છેડે $20 \ N$ બળ જેટલું વજન લગાડવામાં આવે છે. જો લંબાઈમાં થતો વધારો $1.0 \ mm$ હોય,તો તારની ઊર્જામાં થતો વધારો ....... $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo