એક વાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે નીચેના આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. સમયગાળા $0 \leq t \leq 20 \ s$ માં વાહકના આપેલ આડછેદમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

  • A
    $3.125 \times 10^{19}$
  • B
    $1.6 \times 10^{19}$
  • C
    $6.25 \times 10^{18}$
  • D
    $1.625 \times 10^{18}$

Explore More

Similar Questions

એક વાહકમાંથી $4.8\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. પ્રતિ સેકન્ડ વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

વાહકમાં વહેતો વિદ્યુતભાર સમય સાથે $Q = at - bt^2$ મુજબ બદલાય છે. તો વિદ્યુતપ્રવાહ માટે કયું વિધાન ખોટું છે?
$(A)$ સમય સાથે રેખીય રીતે ઘટે છે
$(B)$ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે અને પછી ઘટે છે
$(C)$ $t = a/2b$ સમય પછી શૂન્ય થઈ જાય છે
$(D)$ $-2b$ ના દરે બદલાય છે

એક ઇલેક્ટ્રોન (વીજભાર $= 1.6 \times 10^{-19} \text{ C}$) $5.1 \times 10^{-11} \text{ m}$ ત્રિજ્યાના વર્તુળમાં $6.8 \times 10^{15} \text{ rev/s}$ ની આવૃત્તિ સાથે ગતિ કરે છે. તો સમતુલ્ય પ્રવાહ આશરે કેટલો હશે?

“આકાશમાં વીજળીના કડાકામાં,વિદ્યુતભારનો સ્થાયી પ્રવાહ હોય છે”. -સાચું કે ખોટું?

$10\, \Omega$ ના અવરોધમાંથી $4$ મિનિટ માટે $5\,A$ નો પ્રવાહ વહે છે. આ સમયગાળા દરમિયાન અવરોધના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર (કુલંબમાં) અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo