આપેલ આકૃતિઓમાં સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ:

  • A
    આકૃતિ $(c)$ માં સૌથી વધુ છે
  • B
    આકૃતિ $(b)$ માં આકૃતિ $(c)$ જેટલું જ છે પરંતુ આકૃતિ $(d)$ કરતા ઓછું છે
  • C
    બધી આકૃતિઓ માટે સમાન છે
  • D
    આકૃતિ $(d)$ માં સૌથી ઓછું છે

Explore More

Similar Questions

$y-z$ સમતલમાં એક ચોરસ ગૌસિયન સપાટી મૂકવામાં આવી છે. તેની અક્ષ $x-$અક્ષ પર છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. બે સમાન વિદ્યુતભારો,દરેક $Q$,બિંદુ $(a, 0, 0)$ અને $(-a, 0, 0)$ પર મૂકવામાં આવ્યા છે. જો ચોરસની દરેક બાજુની લંબાઈ $2a$ હોય,તો ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક પોલા નળાકારની અંદર $q$ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. વક્રસપાટી $B$ સાથે સંકળાયેલું વિદ્યુત ફલક્સ $\phi$ છે. સમતલ સપાટી ($A$ અથવા $C$) સાથે સંકળાયેલું ફલક્સ કેટલું હશે?

$l$ બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $\phi$ છે. જો સમઘનની બાજુની લંબાઈ $2l$ કરવામાં આવે અને અંદર રહેલો વિદ્યુતભાર અડધો કરવામાં આવે,તો તેનું મૂલ્ય કેટલું થશે?

$q_1, q_2, q_3$ અને $q_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બિંદુઓ પર રહેલા બિંદુવત વિદ્યુતભારો છે અને $S$ એ $R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી છે. ગૌસના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક વિસ્તારમાં, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $E = 2i + 3j + k \ NC^{-1}$ દ્વારા આપવામાં આવે છે. આ વિસ્તારમાં $S = 10i \ m^2$ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo