વર્તુળ $x^2 + y^2 + 8x + 10y - 7 = 0$ સાથે સમકેન્દ્રી અને વર્તુળ $x^2 + y^2 - 4x - 6y = 0$ ના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^2 + y^2 + 8x + 10y + 59 = 0$
  • B
    $x^2 + y^2 + 8x + 10y - 59 = 0$
  • C
    $x^2 + y^2 - 4x - 6y + 87 = 0$
  • D
    $x^2 + y^2 - 4x - 6y - 87 = 0$

Explore More

Similar Questions

જો બીજા ચરણમાં કેન્દ્ર ધરાવતું વર્તુળ યામ અક્ષોને અને રેખા $\frac{x}{5}+\frac{y}{12}=1$ ને સ્પર્શતું હોય અને તેનું સમીકરણ $x^2+y^2+2 \lambda x-2 \lambda y+\lambda^2=0$ હોય,તો $\lambda=$

જો એક વર્તુળ બિંદુઓ $(4,0)$ અને $(0,2)$ માંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર $Y$-અક્ષ પર આવેલું છે. જો વર્તુળની ત્રિજ્યા $r$ હોય,તો $r^2-r+1$ ની કિંમત શોધો.

$x = 0$,$y = 0$ અને $\frac{x}{a} - \frac{y}{b} = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો,જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં હોય અને $x$-અક્ષ તથા $y$-અક્ષ પરના અંતઃખંડની લંબાઈ અનુક્રમે $6$ અને $4$ હોય.

$(-a, -b)$ કેન્દ્ર અને $\sqrt{a^{2}-b^{2}}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo