બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતા અને સમતલ $x + 2y + 5z = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શું છે?

  • A
    $(x - 1) + 2(y - 2) + 5(z - 3) = 0$
  • B
    $x + 2y + 5z = 14$
  • C
    $x + 2y + 5z = 6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમતલ $ax + by = 0$ ને સમતલ $z = 0$ સાથેની તેની છેદરેખાની આસપાસ $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે. સાબિત કરો કે નવી સ્થિતિમાં સમતલનું સમીકરણ $ax + by \pm (\sqrt{a^{2} + b^{2}} \tan \alpha) z = 0$ છે.

Difficult
View Solution

બે સમાંતર સમતલો $2x + y + 2z = 8$ અને $4x + 2y + 4z + 5 = 0$ વચ્ચેનું અંતર શોધો:

ઉગમબિંદુ $O$ થી સમતલ $P$ પરના લંબપાદના યામ $(2, a, 4)$ છે,જ્યાં $a \in N$. આ સમતલ યામ અક્ષોને $A, B, C$ બિંદુઓમાં છેદે છે. જો ચતુષ્ફલક $OABC$ નું ઘનફળ $144 \text{ unit}^3$ હોય,તો નીચેનામાંથી કયું બિંદુ સમતલ $P$ પર નથી?

એક સમતલ બિંદુ $A(2, 1, -3)$ માંથી પસાર થાય છે. જો આ સમતલનું ઉગમબિંદુથી અંતર મહત્તમ હોય,તો તેનું સમીકરણ શું હશે?

જો બિંદુ $P(a, b, c)$ માંથી $yz$-સમતલ અને $zx$-સમતલ પર લંબ $PA$ અને $PB$ દોરવામાં આવે,તો સમતલ $OAB$ (જ્યાં $O$ ઉગમબિંદુ છે) નું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo