સરળ આવર્ત ગતિમાં રહેલા બે કણોના સ્થાનાંતર માટેના સમીકરણો અનુક્રમે $y_1=0.1 \sin \left(100 \pi t+\frac{\pi}{3}\right)$ અને $y_2=0.1 \cos \pi t$ છે. $t=0$ સમયે બંને કણોના વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

  • A
    $\frac{\pi}{4}$
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{3}$

Explore More

Similar Questions

જો એક સાદું લોલક $50 \,mm$ ના કંપનવિસ્તાર અને $2 \,s$ ના આવર્તકાળ સાથે દોલન કરતું હોય, તો તેનો મહત્તમ વેગ કેટલો હશે ($\,ms^{-1}$ માં)?

એક કણ સરળ આવર્ત ગતિ $\text{(S.H.M.)}$ કરી રહ્યો છે. મધ્યમાન સ્થાનથી $1 \ cm$ અંતરે તેનો પ્રવેગ $3 \ cm s^{-2}$ છે. જો મધ્યમાન સ્થાનથી $2 \ cm$ અંતરે તેનો વેગ $6 \ cm s^{-1}$ હોય, તો $\text{S.H.M.}$ નો કંપવિસ્તાર કેટલો હશે?

$A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિમાં,કયા સ્થાને વેગ મહત્તમ વેગ કરતા અડધો હશે?

એક કણ $S.H.M.$ કરી રહ્યો છે અને તેનો વેગ $v$ તેના સ્થાન $x$ સાથે $v^2 + ax^2 = b$ તરીકે સંબંધિત છે,જ્યાં $a$ અને $b$ ધન અચળાંકો છે. કણની દોલન આવૃત્તિ .......... છે.

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ અનુક્રમે $2 \ m/s$ અને $4 \ m/s^2$ છે. તો કોણીય વેગ ..... $rad/s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo