$298 \ K$ તાપમાને એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $0.008$ છે. તે જ તાપમાને પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો હશે?

  • A
    $-11.96 \ kJ$
  • B
    $-5.43 \ kJ$
  • C
    $-8.46 \ kJ$
  • D
    $+11.96 \ kJ$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_{4(g)} + H_{2(g)} \longrightarrow C_2H_{6(g)}$ માટે,$K_p = 3.356 \times 10^{17}$ હોય,તો $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.

$298 \text{ K}$ તાપમાને પ્રક્રિયા $CH_4(g) + H_2(g) \rightarrow C_2H_6(g)$ માટે $\Delta G^\circ$ ની ગણતરી કરો, જ્યાં $K_p = 2 \times 10^{17}$ અને $R = 8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1}$ છે.

સંતુલન અવસ્થામાં $\Delta G$ નું મૂલ્ય કેટલું હોય છે?

રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $\Delta G^{\circ}$ અને સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સંબંધ ઓળખો.

$300 \ K$ તાપમાને $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયામાં રહેલી સ્પીસીઝની સંતુલન સાંદ્રતા અનુક્રમે $3, 5, 10$ અને $15 \ mol \ L^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલું થશે ($cal$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo