$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ($\mu F$ માં) શોધો:

  • A
    $25$
  • B
    $\frac{84}{25}$
  • C
    $1$
  • D
    $\frac{25}{84}$

Explore More

Similar Questions

$C_1 = 3\,\mu F$,$C_2 = 4\,\mu F$ અને $C_3 = 2\,\mu F$ ધરાવતા કેપેસિટરોના સંયોજનને $A$ અને $B$ ને બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ $C_1$ માં સંગ્રહિત ઉર્જા $=$ $C_2$ માં સંગ્રહિત ઉર્જા $+$ $C_3$ માં સંગ્રહિત ઉર્જા
$II.$ $C_1$ પરનો વિદ્યુતભાર $=$ $C_2$ પરનો વિદ્યુતભાર $+$ $C_3$ પરનો વિદ્યુતભાર
$III.$ $C_1$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ $=$ $C_2$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ $=$ $C_3$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ
આમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$C_1 = 1\ C$,$C_2 = 2\ C$,$C_3 = 3\ C$ અને $C_4 = 4\ C$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

સમાન ક્ષેત્રફળ $A$ ધરાવતી ચાર પ્લેટો સમાન અંતર $d$ દ્વારા અલગ પડેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલી છે. સમતુલ્ય કેપેસીટન્સ કેટલું હશે?

આકૃતિમાં,દરેક $6\,pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,ચાર કેપેસિટર બેટરી સાથે જોડાયેલા છે. સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ......$ \mu F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo