શ્રેણીમાં જોડાયેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ હંમેશા

  • A
    ઘટક અવરોધોના સરેરાશ જેટલો હોય છે
  • B
    ઘટક અવરોધોમાં સૌથી ઓછા અવરોધ કરતા ઓછો હોય છે
  • C
    ઘટક અવરોધોમાં સૌથી ઓછા અને સૌથી વધુ અવરોધની વચ્ચે હોય છે
  • D
    ઘટક અવરોધોના સરવાળા જેટલો હોય છે

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોના સંયોજનને ધ્યાનમાં લો અને સાચું વિધાન પસંદ કરો.

$5 \text{ V}$ ના સ્ત્રોતમાંથી ખેંચાતો પ્રવાહ $I$ ............... $A$ હશે.

$4\,\Omega$ ના ત્રણ અવરોધોને જોડીને એક નેટવર્ક બનાવવામાં આવે છે. આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ હોઈ શકે નહીં.

આપેલ પરિપથમાં દરેક અવરોધનું મૂલ્ય $2\,\Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo