આકૃતિ હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે સ્થિત ડી-બ્રોગ્લી તરંગો દર્શાવે છે. તો,કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર શું હશે? (બધી સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે).

  • A
    $\frac{h^{2} \varepsilon_{0}}{\pi m e^{2}}$
  • B
    $\frac{4 h^{2} \varepsilon_{0}}{\pi m e^{2}}$
  • C
    $\frac{9 h^{2} \varepsilon_{0}}{\pi m e^{2}}$
  • D
    $\frac{36 h^{2} \varepsilon_{0}}{\pi m e^{2}}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય છે?

$Z$ પરમાણુ ક્રમાંક ધરાવતો હાઇડ્રોજન જેવો પરમાણુ $2n$ ક્વોન્ટમ નંબરની ઉત્તેજિત અવસ્થામાં છે. તે મહત્તમ $204 \ eV$ ઉર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત કરી શકે છે. જો તે $n$ ક્વોન્ટમ અવસ્થામાં સંક્રમણ કરે,તો $40.8 \ eV$ ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?

$(a)$ બોહરના મોડેલનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુમાં $n = 1, 2,$ અને $3$ સ્તરોમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો.
$(b)$ આ દરેક સ્તરમાં કક્ષીય આવર્તકાળની ગણતરી કરો.

હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ અને $5^{th}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo