ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $60 \, cm$ અને $10 \, cm$ છે. જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણીનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $50$
  • B
    $6$
  • C
    $70$
  • D
    $5$

Explore More

Similar Questions

ખગોળીય ટેલિસ્કોપ માટે,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{0}$ અને આઈપીસ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{e}$ છે. તો ટેલિસ્કોપની ટ્યુબની લંબાઈ . . . . . . છે.

જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $4 \, cm$ હોય,તો સામાન્ય દષ્ટિ (normal adjustment) માટે ટેલિસ્કોપની લંબાઈ ......... $cm$ થશે.

એક પરાવર્તક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે $80 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો મોટો અરીસો છે. જો વપરાયેલ આઈપીસની કેન્દ્રલંબાઈ $1.6 \, cm$ હોય,તો આ ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે?

એક ખગોળીય ટેલિસ્કોપના લેન્સની કેન્દ્રલંબાઈ $50\, cm$ અને $5\, cm$ છે. જ્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય ત્યારે ટેલિસ્કોપની લંબાઈ કેટલી હશે?

સામાન્ય ગોઠવણ માટે ખગોળીય ટેલિસ્કોપ દ્વારા ઉત્પન્ન થતું મોટવણી $10$ છે અને ટેલિસ્કોપની લંબાઈ $1.1 \, m$ છે. જ્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(D = 25 \, cm)$ રચાય ત્યારે મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo