નીચેનો આલેખ આપેલ ધાતુ માટે આપાત વિકિરણની આવૃત્તિ $(v)$ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલના ફેરફારને દર્શાવે છે. સાચો આલેખ કયો છે? [$v_0 =$ થ્રેશોલ્ડ આવૃત્તિ].

  • A
    $(A)$
  • B
    $(B)$
  • C
    $(C)$
  • D
    $(D)$

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં,$\lambda$ અને $\frac{\lambda}{2}$ તરંગલંબાઈ ધરાવતા આપાત પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે $V_{1}$ અને $V_{2}$ માપવામાં આવ્યું હતું. $V_{1}$ અને $V_{2}$ વચ્ચેનો સંબંધ શું છે?

એક ધાતુની ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ આવૃત્તિ $v$ છે. જ્યારે $4v$ આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

એક ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,$280 \, nm$ તરંગલંબાઈ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ લિથિયમ કેથોડ સાથે કરવામાં આવે છે,જેનું વર્ક ફંક્શન $\phi = 2.5 \, eV$ છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400 \, nm$ કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર ($V$ માં) શોધો.
$(h = 6.63 \times 10^{-34} \, J \cdot s, c = 3 \times 10^8 \, m/s)$

આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ પર આધારિત ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિના આલેખનો ઢાળ .......

જ્યારે $\nu_0$ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર $4\nu_0$ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo