વિધેય $f(x) = |x| + \frac{|x|}{x}$ એ

  • A
    ઉગમબિંદુ આગળ સતત છે
  • B
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ ત્યાં અસતત છે
  • C
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{|x|}{x}$ ત્યાં અસતત છે
  • D
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ અને $\frac{|x|}{x}$ બંને અસતત છે

Explore More

Similar Questions

ધારો કે $f(x) = \min \{1, 1 + x \sin x \}$ જ્યાં $0 \leq x \leq 2\pi$. જો $m$ એવા બિંદુઓની સંખ્યા છે જ્યાં $f$ વિકલનીય નથી અને $n$ એવા બિંદુઓની સંખ્યા છે જ્યાં $f$ સતત નથી,તો ક્રમયુક્ત જોડ $(m, n)$ બરાબર છે

જો વિધેય $f$ એ $x = \pi$ આગળ સતત હોય, જ્યાં $x \neq \pi$ માટે $f(x) = \frac{1 - \cos[7(x - \pi)]}{5(x - \pi)^2}$ હોય, તો $f(\pi) =$ શોધો.

જો $f(x) = \frac{2 - \sqrt{x + 4}}{\sin 2x}, (x \neq 0),$ એ $x = 0$ આગળ સતત વિધેય હોય,તો $f(0)$ ની કિંમત શોધો.

જો $f(x) = \begin{cases} x + \lambda, & x < 3 \\ 4, & x = 3 \\ 3x - 5, & x > 3 \end{cases}$ એ $x = 3$ આગળ સતત હોય,તો $\lambda = $

સાબિત કરો કે વિધેય $f$ જે $f(x) = \begin{cases} x^3 + 3, & \text{જો } x \neq 0 \\ 1, & \text{જો } x = 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે,તે $x = 0$ આગળ સતત નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo