$x=1$ આગળ જે વિધેય વિકલનીય નથી તે કયું છે?

  • A
    $f_1(x)=|x|, -\infty < x < \infty$
  • B
    $f_2(x)=\begin{cases} 1+\sin(x-1), & x \leq 1 \\ x, & x > 1 \end{cases}$
  • C
    $f_3(x)=\begin{cases} x^2+7x-7, & x \leq 1 \\ \frac{3x-1}{2}, & x > 1 \end{cases}$
  • D
    $f_4(x)=\begin{cases} |x-1|+|x-2|, & x \leq 1 \\ 1+x-x^3, & x > 1 \end{cases}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધારો કે $f : R \to R$ એક એવું વિધેય છે કે જેથી તમામ $x \in R$ માટે $|f(x)| \leq x^2$ થાય. તો $x = 0$ આગળ $f$ એ

જો $f(x) = \begin{cases} \frac{x^2 \ln \cos x}{\ln (1+x^2)} & , x \neq 0 \\ 0 & , x=0 \end{cases}$ હોય, તો $f(x)$ એ

વિધેય $f(x) = \text{maximum}(\sqrt{2x - x^2}, 2 - x)$ જ્યાં વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા કેટલી છે?

$x = k$ પર $f(x) = [x]\sin(\pi x)$ નું ડાબી બાજુનું વિકલિત શોધો,જ્યાં $k$ એ પૂર્ણાંક છે અને $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય $\le x$ દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo