$y$-અક્ષ પર $\ln k$ ($k=$ વેગ અચળાંક) અને $x$-અક્ષ પર $1/T$ વચ્ચે મેળવેલ આલેખ એક સીધી રેખા છે. તેનો ઢાળ $-4 \times 10^4 \ K$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે? $(R=8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

  • A
    $166$
  • B
    $332$
  • C
    $765$
  • D
    $382$

Explore More

Similar Questions

જે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા સમાન હોય,તે પ્રક્રિયા માટે:

એક સંયોજનના વિઘટનનો વિશિષ્ટ વેગ અચળાંક $\ln k = 5.0 - \frac{12000}{T}$ દ્વારા આપવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ સંયોજન માટે વિઘટનની સક્રિયકરણ ઊર્જા (activation energy) કેટલી હશે?

ઉદ્દીપક (Catalyst):

નીચેનામાંથી કયું સમીકરણ આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે?

જ્યારે તાપમાન $300 \ K$ થી બદલાઈને $310 \ K$ થાય છે ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે ($.33$ માં)?
$R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}, \log 2=0.3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo