આ આલેખ શ્રેણી $RLC$ $A.C.$ સર્કિટમાં પ્રવાહ $v/s$ વોલ્ટેજ દર્શાવે છે. તીર સમયની સાથે આ વક્ર દોરવાની દિશા સૂચવે છે. આ પ્લોટમાં,

  • A
    પ્રવાહ વોલ્ટેજ કરતા લગભગ $90^o$ પાછળ છે
  • B
    પ્રવાહ વોલ્ટેજ કરતા લગભગ $90^o$ આગળ છે
  • C
    પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે
  • D
    પ્રવાહ અને વોલ્ટેજ $180^o$ કળા તફાવત ધરાવે છે

Explore More

Similar Questions

કોણીય આવૃત્તિ $\omega$ ધરાવતા $AC$ સ્ત્રોતને શ્રેણીમાં રહેલા અવરોધ $R$ અને કેપેસિટર $C$ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ $I$ માલૂમ પડે છે. હવે,સ્ત્રોતની આવૃત્તિ બદલીને $\frac{\omega}{3}$ કરવામાં આવે છે (વોલ્ટેજ સમાન રાખીને),ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ અડધો થઈ જાય છે. મૂળ આવૃત્તિએ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

એક શ્રેણી $LR$ સર્કિટમાં,$X_L=R$ છે,પાવર ફેક્ટર $P_1$ છે. જો $X_C=X_L$ ધરાવતો કેપેસિટર $C$ સર્કિટમાં ઉમેરવામાં આવે,તો પાવર ફેક્ટર $P_2$ બને છે. $P_1$ અને $P_2$ નો ગુણોત્તર કેટલો થશે?

$L$ અને $R$ ને શ્રેણીમાં ધરાવતા પરિપથમાં $E = E_{0} \sin \omega t$ જેટલું e.m.f. લાગુ પાડવામાં આવે છે. જો $X_{L} = R$ હોય,તો પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હશે?

$f$ આવૃત્તિ ધરાવતા એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે ઇન્ડક્ટર $L$,કેપેસિટર $C$ અને અવરોધ $R$ શ્રેણીમાં જોડાયેલા છે. વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. $L$ નું મૂલ્ય શોધો $(\tan 45^{\circ} = 1)$.

$20 V$ નો $AC$ વોલ્ટેજ એક અવરોધ અને નગણ્ય અવરોધ ધરાવતા કોઈલ (ઇન્ડક્ટર) ના શ્રેણી પરિપથને આપવામાં આવે છે. જો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $12 V$ હોય,તો કોઈલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo