$_{38}^{90} Sr$ નો અર્ધ-આયુષ્ય સમય $28$ વર્ષ છે. આ આઇસોટોપના $15 \; mg$ નો વિઘટન દર કેટલો છે?

  • A
    $7.878 \times 10^{10} \; \text{atoms/s}$
  • B
    $4.325 \times 10^{12} \; \text{atoms/s}$
  • C
    $1.684 \times 10^{8} \; \text{atoms/s}$
  • D
    $5.314 \times 10^{14} \; \text{atoms/s}$

Explore More

Similar Questions

$t = 0$ સમયે એક રેડિયોએક્ટિવ પદાર્થના ન્યુક્લિયસની સંખ્યા $1000$ છે અને $t = 2 \, s$ સમયે તે $900$ છે. તો $t = 4 \, s$ સમયે ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

જો $30 \ min$ અર્ધ-આયુષ્ય ધરાવતું રેડિયોએક્ટિવ તત્વ બીટા ક્ષય પામતું હોય,તો $90 \ min$ પછી રેડિયોએક્ટિવ તત્વનો કેટલો અંશ અક્ષયિત (undecayed) રહેશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $48$ કલાક છે. તે તેના $\frac{1}{16}$ ભાગમાં વિઘટિત થવા માટે કેટલો સમય લેશે?

રેડિયો એક્ટિવ તત્વ $X$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ તત્વ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. શરૂઆતમાં બંનેના પરમાણુઓની સંખ્યા સમાન છે, તો:

રેડિયોએક્ટિવ તત્વના સરેરાશ આયુષ્ય દરમિયાન,વિઘટન પામતો અંશ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo