બિંદુ $(2, 4)$ નું સુરેખા $2x + 3y - 6 = 0$ ની સાપેક્ષે પ્રતિબિંબ શું છે?

  • A
    $\left(-\frac{14}{13}, -\frac{8}{13}\right)$
  • B
    $\left(\frac{14}{13}, \frac{8}{13}\right)$
  • C
    $\left(-\frac{2}{13}, -\frac{4}{13}\right)$
  • D
    $\left(-\frac{2}{7}, -\frac{8}{7}\right)$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ એ રેખા $2x - y + 3 = 0$ પરના બે બિંદુઓ છે અને $P(1, 2)$ એવું બિંદુ છે કે જેથી $PA = PB$ થાય. તો,$AB$ નું મધ્યબિંદુ શોધો.

$P(2, 3)$ બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ $Q(5, 4)$ બિંદુમાંથી પસાર થાય છે. ધારો કે $R$ એ રેખાખંડ $AQ$ નું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું બિંદુ છે. જો $R$ માંથી $\angle PAQ$ ના દ્વિભાજક પર દોરેલા લંબના લંબપાદ $M$ ના યામ $(\alpha, \beta)$ હોય,તો $7\alpha + 3\beta$ ની કિંમત ....... છે.

બિંદુ $(2, 3)$ માંથી રેખા $y = 3x + 4$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

બિંદુ $(2,4)$ માંથી રેખા $x+y=4$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

બિંદુ $(2,3)$ નું પહેલા સીધી રેખા $y=x$ માં પ્રતિબિંબ લેવામાં આવે છે અને ત્યારબાદ $X$-અક્ષની ધન દિશામાં $2$ એકમ જેટલું સ્થાનાંતર કરવામાં આવે છે. તો રૂપાંતરિત બિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo