પરવલય $y^{2}=4ax$ માટે નાભિજીવાના અંતઃખંડો $b$ અને $k$ છે,તો $k$ ની કિંમત શું થાય?

  • A
    $\frac{ab}{a-b}$
  • B
    $\frac{a}{b-a}$
  • C
    $\frac{b}{b-a}$
  • D
    $\frac{ab}{b-a}$

Explore More

Similar Questions

જો રેખાઓ $y = x$ અને $y = -x$ એ પરવલય $y^2 = 4x$ ને ઉગમબિંદુ સિવાયના બિંદુઓ $A$ અને $B$ માં છેદે,તો $AB$ ની લંબાઈ કેટલી થાય?

ઉગમબિંદુમાંથી પરવલય $y^2 = 4a(x - a)$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ કેટલા $^o$ હોય?

Difficult
View Solution

રેખા $y = mx + 1$ એ પરવલય $y^2 = 4x$ નો સ્પર્શક છે. $m$ ની કિંમત શોધો.

$(3, 8)$ બિંદુમાંથી પરવલય $y^2 = -12x$ પર દોરેલા સ્પર્શકોનો ઢાળ કેટલો છે?

Difficult
View Solution

પરવલય $y^2 = 8x$ ની જીવાને વ્યાસ તરીકે લઈને દોરેલું $4$ ત્રિજ્યાવાળું વર્તુળ પરવલયની અક્ષને સ્પર્શે છે. તો,જીવાનો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo