તે મોટામાં મોટો ધન પૂર્ણાંક શોધો જેના વડે $70$ અને $125$ ને ભાગતાં અનુક્રમે $5$ અને $8$ શેષ વધે.

  • A
    $13$
  • B
    $65$
  • C
    $875$
  • D
    $1750$

Explore More

Similar Questions

જો $HCF(a, b) = 16$ હોય, તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ હોઈ શકે નહીં? (વિકલ્પો: $32, 72, 64$)

$220$ અને $60$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શોધો.

$2^{3} \times 5^{125}$ નો છેલ્લો અંક . . . . . . છે.

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) . . . . . . થશે.

$\frac{13}{3125}$ નું દશાંશ નિરૂપણ કેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo