$2^m \cdot 5^n$ $(m, n \in \mathbb{N})$ નો અંતિમ અંક . . . . . . છે.

  • A
    $0$
  • B
    $5$
  • C
    $2$
  • D
    $25$

Explore More

Similar Questions

સાબિત કરો કે $3 + 2\sqrt{5}$ અસંમેય છે.

દ્વિઘાત બહુપદી $p(x) = x^2 + 4x - 5$ ના અવયવો . . . . . . થાય.

$30$ ના અવિભાજ્ય અવયવો નીચેનામાંથી કયા છે? $(A)$ $5 \times 6$,$(B)$ $10 \times 3$,$(C)$ $2 \times 3 \times 5$,$(D)$ $1 \times 30$

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ . . . . . . થશે.

જો $HCF(a, b) = 12$ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo