દ્વિઘાત બહુપદી $p(x) = x^2 + 4x - 5$ ના અવયવો . . . . . . થાય.

  • A
    $(x - 1)(x - 5)$
  • B
    $(x + 5)(x + 1)$
  • C
    $(x + 5)(x - 1)$
  • D
    $(x + 1)(x - 5)$

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે $7 \times 11 \times 13 + 13$ અને $7 \times 6 \times 5 \times 4 \times 3 \times 2 \times 1 + 5$ વિભાજ્ય સંખ્યાઓ છે?

સાબિત કરો કે $7\sqrt{5}$ એ અસંમેય સંખ્યા છે.

કોઈ પણ ધનપૂર્ણાંક $a$ ના વર્ગને $6$ વડે ભાગતાં મળતી શેષ નીચેનામાંથી કઈ ન હોઈ શકે? $(1, 2, 3, 4)$

Difficult
View Solution

સાબિત કરો કે $5 - \sqrt{3}$ એ અસંમેય સંખ્યા છે.

જો $HCF(a, b) = 16$ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo