સૌથી નાનો ધન પૂર્ણાંક $n$ જેના માટે $(1+i)^n=(1-i)^n$ થાય,તે

  • A
    $8$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $e$ અને $e^{\prime}$ એ ઉપવલય $5x^2 + 9y^2 = 45$ અને અતિવલય $5x^2 - 4y^2 = 45$ ની ઉત્કેન્દ્રતા હોય,તો $ee^{\prime}$ ની કિંમત શોધો.

હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા $-2.18 \times 10^{-18} \, J$ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી $J \, mol^{-1}$ માં ગણો.

$V$ કદ ધરાવતો એક ગોળાકાર નક્કર દડો $\rho_1$ ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તે $\rho_2$ $(\rho_2 < \rho_1)$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં નીચે પડી રહ્યો છે. ધારો કે પ્રવાહી દડા પર તેની ઝડપ $v$ ના વર્ગના પ્રમાણમાં સ્નિગ્ધ બળ (viscous force) લગાડે છે,એટલે કે $F_{viscous} = -kv^2$ $(k > 0)$. દડાની ટર્મિનલ ઝડપ (terminal speed) કેટલી હશે?

$ \int \frac{\sin 2x}{\sin^2 x + 2\cos^2 x} dx = $

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo