એક ચોરસના વિકર્ણની લંબાઈ $8 \sqrt{2}$ છે. તો,ચોરસની પરિમિતિ ............... છે.

  • A
    $32 \sqrt{2}$
  • B
    $32$
  • C
    $64$
  • D
    $128$

Explore More

Similar Questions

સંગતતા $ABC \leftrightarrow XYZ$ માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB + BC = 7$,$XY + YZ = 10.5$ અને $AC = 5$ હોય,તો $XZ = \ldots$

આકૃતિમાં,$PA$,$QB$,$RC$ અને $SD$ એ રેખા $l$ પરના લંબ છે. જો $AB = 6 \, cm$,$BC = 9 \, cm$,$CD = 12 \, cm$ અને $PS = 36 \, cm$ હોય,તો $PQ$,$QR$ અને $RS$ શોધો.

Difficult
View Solution

$\Delta XYZ$ માં,$\overline{XM}$ એ મધ્યગા છે. જો $XY = 11$ અને $XM = YM = 30.5$ હોય,તો $XZ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 5$ હોય,તો $AB$,$BC$ અને $BM$ શોધો.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{1}{BM^2} = \frac{1}{AB^2} + \frac{1}{BC^2}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo