ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $14\, cm$ છે. $10$ મિનિટમાં તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ છે.

  • A
    $616$
  • B
    $154$
  • C
    $102.67$
  • D
    $308$

Explore More

Similar Questions

$\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $72^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ અને વર્તુળના પરિઘનો ગુણોત્તર ............ છે.

એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $5\, cm$ છે. સવારે $6:05$ થી $6:40$ ના સમયગાળા દરમિયાન મિનિટ કાંટા દ્વારા આવરી લેવાયેલ ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા $35 \, m$ છે. તે બગીચાનો એક સંપૂર્ણ આંટો મારવા માટે કેટલા $\ldots \ldots \ldots \ldots \, m$ અંતર કાપવું પડે?

$20 \,cm$ લાંબા તારના ટુકડાને વર્તુળના ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે છે જે કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળની ત્રિજ્યા શોધો. ($cm$ માં)

બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $25: 36$ છે. તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo