રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{2c^2}$,જ્યાં $a, b, c \in R_0$ અને $c$ અચળ છે. તો ઉગમબિંદુમાંથી આપેલી રેખા પર દોરેલા લંબના લંબપાદનો બિંદુપથ શોધો -

  • A
    $x^2 + y^2 = c^2$
  • B
    $x^2 + y^2 = 2c^2$
  • C
    $x^2 + y^2 = \frac{c^2}{2}$
  • D
    $x^2 + y^2 = 4c^2$

Explore More

Similar Questions

સદિશ $\vec{A} = 2\hat{i} + 3\hat{j}$ નો સદિશ $\vec{B} = \hat{i} + \hat{j}$ ની દિશામાં ઘટક શોધો.

જો વર્તુળો $x^2+y^2-2x-4y+c=0$ અને $x^2+y^2-4x-2y+4=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $c$ ની કિંમત શોધો.

બે વર્તુળો $x^2+y^2+2x-2y+2=0$ અને $25(x^2+y^2)-10x-80y+65=0$ ધરાવતી સહ-અક્ષીય પ્રણાલીના સીમિત બિંદુઓ કયા છે?

જો $z = \sec^{-1}\left(\frac{x^4+y^4-8x^2y^2}{x^2+y^2}\right)$ હોય,તો $x \frac{\partial z}{\partial x} + y \frac{\partial z}{\partial y}$ ની કિંમત શોધો.

સમય $t$ પર કણનું સ્થાન સમીકરણ $x(t) = \frac{v_0}{A}(1 - e^{-At})$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $v_0$ અચળાંક છે અને $A > 0$ છે. $v_0$ અને $A$ ના પરિમાણો અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo