બિંદુઓ $(a, b)$ અને $(-a, -b)$ માંથી પસાર થતી રેખા નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $(1, 1)$
  • B
    $(3a, -2b)$
  • C
    $(a^2, ab)$
  • D
    $(a, b)$

Explore More

Similar Questions

$k$ ની કઈ કિંમત માટે રેખા $(k-3)x - (4-k^2)y + k^2 - 7k + 6 = 0$ એ $x$-અક્ષને સમાંતર થાય?

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં,પાયા $BC$ પરના બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ છે. જો રેખા $AB$ નું સમીકરણ $y = 2x$ હોય,તો રેખા $AC$ નું સમીકરણ શું હશે?

જો બિંદુ $(4, -3)$ માંથી પસાર થતી અને ઋણ ઢાળ ધરાવતી રેખા,બિંદુઓ $(1, 1)$ અને $(2, 3)$ ને જોડતી રેખા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે,તો તે રેખાના અંતઃખંડોનો સરવાળો કેટલો થાય?

$(1, -2)$ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો:

એક રેખા દ્વારા $y$-અક્ષ પરનો અંતઃખંડ $x$-અક્ષ પરના અંતઃખંડ કરતા બમણો છે અને રેખા $(1, 2)$ માંથી પસાર થાય છે,તો તેનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo