આપેલ આકૃતિમાં કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $ \frac{3}{10} \mu_{0} I $
  • B
    $ \frac{7}{14} \mu_{0} I $
  • C
    $ \frac{\mu_{0} I}{12 R} $
  • D
    $ \frac{5}{12} \frac{\mu_{0} I}{R} $

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહનું વહન કરે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં થતો ફેરફાર નીચે મુજબ છે:

Difficult
View Solution

જ્યારે તારની એક ચોક્કસ લંબાઈને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે,ત્યારે તેમાંથી વહેતા $I$ જેટલા પ્રવાહને કારણે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $B_1$ છે. જો તે જ તારને ત્રણ લૂપમાં ફેરવીને વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવે,તો સમાન પ્રવાહ માટે આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું થશે?

એક લાંબા તારને એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં અને ત્યારબાદ $n$ આંટાવાળા નાની ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. જો બંને કિસ્સામાં સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો કેન્દ્ર પર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો એક આંટા માટે અને $n$ આંટા માટેનો ગુણોત્તર કેટલો થાય?

$9$ આંટા ધરાવતી અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતી એક કોઈલ તેના કેન્દ્ર પર $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો તે જ તારને ફરીથી વાળીને $3$ આંટાવાળી કોઈલ બનાવવામાં આવે અને તેમાંથી પણ સમાન વિદ્યુતપ્રવાહ $I$ વહેતો હોય,તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $B_2$ કેટલું હશે?

$100$ આંટા અને $5\, cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલમાંથી $0.1\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો $({\mu _0} = 4\pi \times {10^{ - 7}}\,T\cdot m/A)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo