આપેલ લંબાઈના તારમાંથી બનતી એક આંટાવાળી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તે જ તારને બે આંટાવાળી વર્તુળાકાર કોઈલમાં વાળવામાં આવે અને તેમાંથી તેટલો જ વિદ્યુતપ્રવાહ $I$ પસાર કરવામાં આવે,તો કેન્દ્ર પર નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

  • A
    $\frac{B}{2}$
  • B
    $16B$
  • C
    $4B$
  • D
    $\frac{B}{4}$

Explore More

Similar Questions

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા એક પાતળા વર્તુળાકાર તારની ચુંબકીય મોમેન્ટ $M$ છે. જો આ તારનો આકાર બદલીને ચોરસ કરવામાં આવે અને તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$e$ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v$ આવૃત્તિ સાથે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

આપેલ પ્રવાહ વિતરણને કારણે ચુંબકીય મોમેન્ટ શું છે?

$r$ ત્રિજ્યા અને $n$ આંટા ધરાવતી વિદ્યુતપ્રવાહ $(i)$ ધારિત વર્તુળાકાર કોઈલની ચુંબકીય મોમેન્ટ કેવી રીતે બદલાય છે?

ચુંબકીય મોમેન્ટ કોની સાથે સંકળાયેલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo