આદર્શ સોલેનોઈડને કારણે ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ શેનાથી સ્વતંત્ર છે?

  • A
    તારના કુલ આંટાની સંખ્યા.
  • B
    સોલેનોઈડની લંબાઈ.
  • C
    તારની ત્રિજ્યા.
  • D
    તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ.

Explore More

Similar Questions

ટોરોઇડને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપો.

એક કો-એક્સિયલ સીધા કેબલમાં,કેન્દ્રિય વાહક અને બહારના વાહક સમાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય હોય છે?

એક સોલેનોઇડ $1.5 \, m$ લાંબો છે અને તેનો આંતરિક વ્યાસ $4.0 \, cm$ છે. તેમાં દરેકના $1000$ આંટાવાળા ત્રણ સ્તર છે અને તેમાંથી $2.0 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડના આડછેદ માટે ચુંબકીય ફ્લક્સ આશરે કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા જાડા વિદ્યુતપ્રવાહ ધારિત કેબલમાં $I$ વિદ્યુતપ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહે છે. કેબલની અક્ષથી $r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B(r)$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$18 \,A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક લાંબો તાર $1 \,cm$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડની અક્ષ પર રાખેલ છે. સોલેનોઇડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર $8.0 \times 10^{-3} \,T$ છે. સોલેનોઇડની અક્ષથી $0.6 \,mm$ દૂર આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? (ધારો કે $\mu_0 = 4 \pi \times 10^{-7} \,Tm/A$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo