$r$ ત્રિજ્યા અને $n$ આંટા ધરાવતી વિદ્યુતપ્રવાહ $(I)$ ધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ શેના પર આધાર રાખે છે?

  • A
    માત્ર $n$
  • B
    માત્ર $I$
  • C
    માત્ર $r$
  • D
    $n$,$I$ અને $r$

Explore More

Similar Questions

$l$ બાજુવાળો એક ચોરસ લૂપ $I_1$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા સીધા તારની નજીક મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ $I_2$ પ્રવાહ ધરાવે છે.

$r_A = 10 \ cm$ અને $r_B = 20 \ cm$ ત્રિજ્યા ધરાવતી બે નજીકથી વીંટાળેલી વર્તુળાકાર કોઈલ $A$ અને $B$ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ સમાન હોય તો: (જ્યાં $N_A, I_A$ અને $N_B, I_B$ એ $A$ અને $B$ ના આંટાની સંખ્યા અને પ્રવાહ છે)

$L$ લંબાઈના તારમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જો તેને એક આંટાવાળા વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે, તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$i$ પ્રવાહ ધરાવતા સીધા તારને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો $MKS$ એકમમાં તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $M$ હોય,તો તારની લંબાઈ કેટલી હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા અને $I$ પ્રવાહ વહેતા એક વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ ઉત્પન્ન થાય છે. આ લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo