બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ ના સરવાળાનું માન,તે બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ ના તફાવતનાં માન જેટલું છે. તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

જો $|A|=2$ અને $|B|=4$ હોય અને તેમની વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $|A-B|$ કેટલું થાય?

જો $A = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $B = -\hat{i} - \hat{j} - \hat{k}$ હોય,તો $(A - B)$ અને $A$ વચ્ચેનો ખૂણો કેટલો થશે ($^{\circ}$ માં)?

બે બળો $(x + y)$ અને $(x - y)$ કયા ખૂણે કાર્યરત હોવા જોઈએ જેથી પરિણામી બળ $\sqrt{x^2 + y^2}$ મળે?

આપેલ છે કે $A_1+A_2=5 A_3$ અને $A_1-A_2=3 A_3$, જ્યાં $A_3=2 \hat{i}+4 \hat{j}$, તો $\frac{|A_1|}{|A_2|}$ નું મૂલ્ય શોધો.

સદિશ સરવાળાના બે ગુણધર્મો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo