$1$-methylcyclopentene ની $CH_3CO_3H$ સાથેની પ્રક્રિયા દરમિયાન બનતી મુખ્ય નીપજ કઈ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે :
$CH_3CH=CHCH(CH_3)_2 \xrightarrow{HBr}$

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયું બ્રોમાઈડ મુખ્ય નીપજ છે,એવું માની લઈએ કે કાર્બોકેટાયનનું પુનઃગોઠવણ (rearrangement) થતું નથી?

ઇથીનની $Br_2$ સાથેની યોગશીલ પ્રક્રિયાની નીપજ...... છે.

$but-2-yne$ ની પ્રક્રિયા એક મોલ $H_2$ સાથે નીચે મુજબ કરવામાં આવે છે:
$\underline{ B } \xleftarrow[\text{liq } NH_3]{Na} CH_3-C \equiv C-CH_3 \xrightarrow[\Delta]{Pd/C} \underline{ A }$
નીચે આપેલા વિકલ્પોમાંથી ખોટા વિધાનો ઓળખો:
$A.$ $A$ એ $B$ કરતા વધુ દ્રાવ્ય છે.
$B.$ $A$ નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અનુક્રમે $B$ કરતા વધારે અને ઓછું છે.
$C.$ $A$ એ $B$ કરતા વધુ ધ્રુવીય છે કારણ કે $A$ ની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે.
$D.$ $Br_2$ એ $A$ કરતા $B$ માં સરળતાથી ઉમેરાય છે.

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કોનું યોગશીલ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo