આકૃતિમાં દર્શાવેલ દળ $M$ એ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. બિંદુ $P$ નો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $\frac{k_1 A}{k_2}$
  • B
    $\frac{k_2 A}{k_1}$
  • C
    $\frac{k_1 A}{k_1+k_2}$
  • D
    $\frac{k_2 A}{k_1+k_2}$

Explore More

Similar Questions

સમાન દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને અનુક્રમે $K_A$ અને $K_B$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. દોલનો દરમિયાન કણોના મહત્તમ વેગ સમાન છે. '$B$' ના કંપવિસ્તાર અને '$A$' ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$k$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને બે ટુકડાઓમાં એવી રીતે કાપવામાં આવે છે કે જેથી એક ટુકડો બીજા કરતા બમણી લંબાઈનો હોય. તો લાંબા ટુકડાનો બળ અચળાંક કેટલો હશે?

$200 \,g$ દળનો એક કણ $S.H.M.$ કરે છે. પુનઃસ્થાપક બળ $80 \,N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. દોલનોનો આવર્તકાળ .... $s$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m_1$ અને $m_2$ દળના બે બ્લોક $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલા છે. બ્લોક્સને વિરુદ્ધ દિશામાં $x_1$ અને $x_2$ અંતરે થોડા સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જો તંત્ર સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તંત્રની કોણીય આવૃત્તિ $(\omega)$ કેટલી હશે?

$2\,kg$ દળનો એક બ્લોક બે સમાન સ્પ્રિંગ સાથે જોડાયેલ છે,જે દરેકનો સ્પ્રિંગ અચળાંક $20\,N/m$ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મૂકવામાં આવ્યો છે અને સ્પ્રિંગના બહારના છેડાઓને દ્રઢ આધાર સાથે જોડવામાં આવ્યા છે (આકૃતિ જુઓ). જ્યારે દળને તેની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે છે,ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ $SI$ એકમમાં $\frac{\pi}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo